Stories of water conservation, community support and check dam restoration across Gujarat.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુતાપર ગામે આજની તારીખે જે ચેકડેમમાંથી પાણી જતું રહે છે. તે ચેકડેમ લગભગ 400 ફૂટથી વધુ મોટો એટલે લાંબો છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને પ્રેરણાદાયી ચંદુભાઈ વિરાણી ગુજરાતને જળસમૃદ્ધ બનાવવા માટે એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણી બચાવવાના કાર્યની ભૂરી ભૂરી પ્રશંસા.

ગ્રામના નેતાઓ, સરકારી અધિકારીઓ અને સમુદાયના સભ્યો સાથે સહયોગ દ્વારા ગ્રામ વિકાસ.

ગ્રામ નેતાઓ, સરકારના અધિકારીઓ અને સમુદાયના સભ્યો સાથે સહયોગ દ્વારા અનેક પ્રોજેક્ટ્સ સફળ.

ભરતભાઈ ભોઘરાનો 'જળ ક્રાંતિ 2025' માટેનો દ્રષ્ટિકોણ, પાણી બચાવ, ચેકડેમ, વૃક્ષારોપણ.
Gir Ganga Parivar Trust
Watch our complete journey of water conservation and community impact.
Visit YouTube Channel